યુક્રેનનો રશિયા પર અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મોસ્કોમાં 35 ડ્રોન છોડાયા, 16 ઘાયલ; બે એરપોર્ટ બંધ કરાયા

Ukraine Largest Drone Attack:  યુક્રેન (Ukraine) દ્વારા રશિયા (Russia) પર એક મોટો હવાઈ હુમલો (Air Attack) કરવામાં આવ્યો છે, જેને યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો માનવામાં આવે છે. ગઈકાલે રાત્રે મોસ્કોને લક્ષ્ય બનાવીને એક પછી એક કુલ 35 ડ્રોન (35 Drones) છોડવામાં આવ્યા હતા. આ હુમલામાં કુલ 16 લોકો ઘાયલ (16 Injured) થયા…

Read More