રાષ્ટ્રપતિના સંબોધન પર રાહુલ અને સોનિયા ગાંધીના નિવેદનથી ભારે હંગામો, ભાજપે કહ્યું માફી માંગે!
બજેટ સત્રના પ્રથમ દિવસે, ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદ, લોકસભા અને રાજ્યસભાના બંને ગૃહોના સંયુક્ત ગૃહોને સંબોધિત કર્યા. રાષ્ટ્રપતિએ તેમના સંબોધનમાં સરકારના વિવિધ કાર્યોની ચર્ચા કરી હતી. જોકે, રાષ્ટ્રપતિનું સંબોધન પૂરું થતાંની સાથે જ ફરી રાજકીય બયાનબાજી શરૂ થઈ ગઈ હતી. કોંગ્રેસ સાંસદ સોનિયા ગાંધી અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ રાષ્ટ્રપતિના સંબોધન વિશે કંઈક…