મહેમદાબાદ MD ડ્રગ્સ

આખરે મહેમદાબાદ પણ MD ડ્રગ્સના સકંજામાં! દારૂ બાદ હવે નશાના કારોબારની પણ એન્ટ્રી

મહેમદાબાદ MD ડ્રગ્સ  મહેમદાવાદમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓને લઈને ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. અત્યાર સુધી દારૂના ગેરકાયદેસર વેચાણને લઈને ચર્ચામાં રહેતા મહેમદાબાદમાં હવે MD ડ્રગ્સ સહિતના નશીલા પદાર્થોનો મુદ્દો પણ સામે આવ્યો છે. પોલીસની કાર્યવાહી દરમિયાન રિક્ષાચાલક પાસેથી MD ડ્રગ્સ, ચરસ અને ગાંજો મળી આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. મહેમદાબાદ MD ડ્રગ્સ- રિક્ષાચાલક…

Read More
Ahmedabad Drug Lab

Ahmedabad Drug Lab: સરખેજના ઘરમાં અંડરગ્રાઉન્ડ ડ્રગ્સ લેબ ઝડપાઈ, 20થી વધુ કેમિકલ જપ્ત

Ahmedabad Drug Lab: અમદાવાદના સરખેજ વિસ્તારમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) અને અમદાવાદ પોલીસે સંયુક્ત કાર્યવાહી કરીને એક ઘરના બેઝમેન્ટમાં ચાલતી કથિત અંડરગ્રાઉન્ડ ડ્રગ્સ લેબનો પર્દાફાશ કર્યો છે. આ લેબમાં મેફેડ્રોન નામનું સિન્થેટિક ડ્રગ્સ બનાવવાનો પ્રયાસ કરવામાં આવતો હોવાનો આરોપ છે. આ મામલે મુદસ્સિર પઠાણ નામના એક વ્યક્તિને અટકાયતમાં લેવામાં આવ્યો છે. પોલીસ નાયબ કમિશનર (ઝોન-7)…

Read More
Drug Seizure Porbandar

પોરબંદર પાસેથી 200 કિલો ડ્રગ્સ ઝડપાયું, બે ઈરાની નાગરિકોની ધરપકડ

Drug Seizure Porbandar : ગુજરાતમાં નશાના કારોબારને જડબાતોડ જવાબ આપવા માટે સુરક્ષા એજન્સીઓએ લાલ આંખ કરી છે. એક અત્યંત મહત્વપૂર્ણ અને સફળ ઓપરેશનમાં ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) અને ઇન્ડિયન કોસ્ટગાર્ડે સંયુક્ત રીતે અરબી સમુદ્રમાં ડ્રગ્સ ઘૂસાડવાના એક મોટા આંતરરાષ્ટ્રીય પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. Drug Seizure Porbandar : સંયુક્ત ઓપરેશનમાં મોટી સફળતા ગુપ્તચર સૂત્રો પાસેથી…

Read More