Anand Durga Puja

Anand Durga Puja: આણંદમાં ABCTA દ્વારા પ્રથમ વખત પરંપરાગત દુર્ગાપૂજાનું આયોજન, બંગાળી સમાજમાં ભારે ઉત્સાહ

Anand Durga Puja: આણંદ શહેર અને જિલ્લામાં વસતા બંગાળી સમાજ માટે આ વર્ષનો નવરાત્રિ મહોત્સવ વિશેષ બની રહ્યો છે. આણંદ બંગાળી કલ્ચરલ ટ્રસ્ટ (ABCTA) દ્વારા આ વર્ષે પ્રથમ વખત ભવ્ય અને પરંપરાગત દુર્ગાપૂજાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અત્રે નોંધનીય છે કે, આ અગાઉ સતત ૩૯ વર્ષ સુધી આણંદ બંગાળી કલ્ચરલ એસોસિએશન (ABCA) દ્વારા દુર્ગાપૂજાની…

Read More