
દ્વારકા માં ગમખ્વાર અકસ્માત, 7 લોકોના મોત,15 ગંભીર ઇજાગ્રસ્ત
આજરોજ દેવભૂમિ દ્વારકા ના પાદરમાં સાંજે એક ખાનગી બસ, સ્વિફ્ટ અને ઈક્કો કાર વચ્ચે ગંભીર અકસ્માત થયો. આ ઘટનામાં સાત લોકોના મોત થયા છે, જ્યારે 15 લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માતની જાણ થતા આજુબાજુના લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને પુરજોશમાં બચાવ કામગીરી હાથ ધરી હતી. પોલીસ પણ સત્વરે ઘટનાસ્થળે પહોંચી અને બચાવ…