જાડેજા અને સુંદરની શાનદાર સદીથી માન્ચેસ્ટર ટેસ્ટ ડ્રો, ઇંગ્લેન્ડનું જીતનું સ્વપનું રોળાયું!

માન્ચેસ્ટર માં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ચોથી ટેસ્ટ મેચ ડ્રો રહી. છેલ્લા બોલ સુધી રોમાંચક રહેલી આ મેચમાં, ઇંગ્લેન્ડે પ્રથમ ઇનિંગમાં વિશાળ સ્કોર (669 રન) બનાવ્યા અને ભારતને 311 રનની મોટી લીડ આપ્યા બાદ, શુભમનની સેના ઇનિંગ ગુમાવવાના ભયમાં હતી. જોકે, ભારતીય ટીમે બીજી ઇનિંગમાં શાનદાર બેટિંગનું પ્રદર્શન કર્યું. શુભમન ગિલ (103 રન), રવિન્દ્ર…

Read More

લોર્ડ્સમાં ઇંગ્લેન્ડે ભારતને 22 રનથી હરાવ્યું, સીરિઝ 2-1થી આગળ

IND Vs ENG લોર્ડ્સ ટેસ્ટમાં રોમાંચક મેચમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો છે. ભારત પાસે 193 રનનો લક્ષ્યાંક હતો. પરંતુ શુભમન ગિલની સેના માત્ર 170 રનના સ્કોર પર ઓલઆઉટ થઇ ગઇ. જાડેજા એક છેડે ઉભા રહ્યા અને 61 રનની અણનમ ઇનિંગ રમી પરંતુ ભારત 22 રનથી મેચ હારી ગયું. આ જીત સાથે, ઈંગ્લેન્ડની ટીમ…

Read More

ઇંગ્લેન્ડે ભારતને પહેલી ટેસ્ટમાં પાંંચ વિકેટથી હરાવ્યું

India vs england  -ઇંગ્લેન્ડ સામેની પહેલી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાને એવી હારનો સામનો કરવો પડ્યો છે કે ભાગ્યે જ કોઈએ વિચાર્યું હશે ઇંગ્લેન્ડે ભારતને પહેલી ટેસ્ટમાં પાંંચ વિકેટથી હરાવ્યું. ટીમ ઇન્ડિયાએ પહેલી ઇનિંગમાં 471 રન બનાવ્યા, બીજી ઇનિંગમાં 364 રન બનાવ્યા, ઇંગ્લેન્ડને 371 રનનો મોટો ટાર્ગેટ આપ્યો પરંતુ તેમ છતાં શુભમન ગિલની ટીમ મેચ હારી ગઈ….

Read More

ભારતીય ટીમ 2025માં આ દેશ સામે ટેસ્ટ સિરીઝ રમશે, સંપૂર્ણ શેડ્યૂલ જાણો

ભારતીય ટીમ આવતા વર્ષે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી માટે ઈંગ્લેન્ડના પ્રવાસે જવાની છે. ત્યાં સુધીમાં ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ચોથો તબક્કો શરૂ થશે અને આ ટેસ્ટ શ્રેણી તેનો એક ભાગ હશે. ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25 ​​ત્યાં સુધીમાં પૂરી થઈ જશે. ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ ઈંગ્લેન્ડ મેન્સ એન્ડ વિમેન્સ 2025 સમર ઈન્ટરનેશનલ…

Read More