ગેરહાજર શિક્ષક

શાળામાં લાંબા સમયથી ગેરહાજર રહેનારા શિક્ષકોની હવે ખેર નથી! સરકારે મંગાવી યાદી, કડક કાર્યવાહીની કરાઇ તૈયારી

ગેરહાજર શિક્ષક:  બનાસકાંઠા જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક કે જેઓ પગાર મેળવ્યા છતાં 2016 થી કામ પર ગેરહાજર રહે છે તેવા તાજેતરના વિવાદને પગલે રાજ્ય સરકારે તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ પાસેથી વધુ સમયથી ગેરહાજર રહેતા શિક્ષકોની માહિતી મેળવવાનો નિર્ણય કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યભરની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ગેરહાજરીના ચાલી રહેલા મુદ્દાના જવાબમાં આ કાર્યવાહી કરવામાં…

Read More

ગુરૂપૂર્ણિમાં પહેલા રાજ્ય સરકારે શિક્ષકોને આપી ભેટ, બદલીના નિયમો કર્યા જાહેર

ગુજરાતમાં શિક્ષકો માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. સરકારે રાજ્યના શિક્ષકોની બદલીને લઇને નિયમો જાહેર કર્યો છે.  શિક્ષણમંત્રી કુબેર ડિંડોરના ટ્વીટ કરીને માહિતી આપી છે. લાંબા સમયથી બદલી નિયમોની પ્રતિક્ષા કરી રહેલા HTAT મુખ્ય શિક્ષકોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા બદલી નિયમો જાહેર કરવામાં આવ્યા છે. લાંબા સમયથી બદલી નિયમોની પ્રતિક્ષા કરી રહેલા HTAT મુખ્ય શિક્ષકોના…

Read More