
SWAYAM વિશે A થી Z સુધીની માહિતી, 9મા ધોરણથી અનુસ્નાતક સુધીના ઓનલાઈન અભ્યાસક્રમ મફત
SWAYAM – સ્વયમ (સ્ટડી વેબ્સ ઓફ એક્ટિવ લર્નિંગ ફોર યંગ એસ્પાયરિંગ માઇન્ડ્સ) એ ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા શરૂ કરાયેલ એક મફત ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મ છે. આ દ્વારા, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને કર્મચારીઓ વિવિધ અભ્યાસક્રમો મફતમાં શીખી શકે છે. આ પ્લેટફોર્મ પર ધોરણ 9 થી અનુસ્નાતક સુધીના વિવિધ અભ્યાસક્રમો ઉપલબ્ધ છે. આ અભ્યાસક્રમો સંપૂર્ણપણે મફત છે…