લાલાભાઇ

લાલાભાઇની માનવસેવા, આણંદમાં ઇદે મિલાદુન્નબીના પર્વ પર ભૂખ્યાઓને કરાવ્યું ભોજન!

 લાલાભાઇની માનવસેવા:  આણંદ રેલ્વે સ્ટેશન પાસે માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભૂખ્યા લોકો માટે ભોજનની વ્યવસ્થા એક પ્રેરણાદાયી પહેલ બની રહી છે. આ ટ્રસ્ટ નિયમિત રીતે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ભોજન પૂરું પાડે છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજના દરેક ભૂખ્યાને ભોજન આપવાનું છે. આ વર્ષે, ઇદે મિલાદુન્નબીના પવિત્ર પર્વ પર પણ લાલાભાઇ મલેકે એક દાતા તરીકે…

Read More
Eid-e-Milad-un-Nabi

Eid-e-Milad-un-Nabi: મહેમદાવાદમાં ઇદે મિલાદુન્નબી પર્વની ભવ્ય ઉજવણી કરાઇ

મહેમદાવાદમાં Eid-e-Milad-un-Nabi ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પવિત્ર પર્વ નિમિત્તે શહેરમાં ઉત્સાહ અને શ્રદ્ધાનું અનોખું વાતાવરણ જોવા મળ્યું. સવારે મહેમદાવાદની જુમ્મા મસ્જિદથી ભવ્ય જુલુસનું પ્રસ્થાન થયું, જેમાં મોટી સંખ્યામાં આશિકે રસૂલ જોડાયા હતા. જુલુસ પરંપરાગત રૂટ પરથી ચાર રસ્તા, મીરા મસ્જિદ, નડિયાદી દરવાજા, શાહબુદ્દીન મસ્જિદ, નેશનલ પાર્ક સોસાયટી, ઇકબાલ સ્ટ્રીટ અને ખાત્રેજ દરવાજા…

Read More