International IDEA

CEC જ્ઞાનેશ કુમારે સ્ટોકહોમમાં International IDEA નું ચેરશીપ સંભાળ્યું

CEC Gyanesh Kumar International IDEA:  ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારે સ્વીડનના સ્ટોકહોમ ખાતે આવેલી ઇન્ટરનેશનલ IDEA (International Institute for Democracy and Electoral Assistance) સંસ્થાના એડવાઇઝરી બોર્ડની અધ્યક્ષતા (Chairmanship)નું પદ ગ્રહણ કર્યું છે. આ અધ્યક્ષતા વૈશ્વિક સ્તરે લોકશાહીના સિદ્ધાંતોને મજબૂત કરવા અને ભારતના ચૂંટણી વ્યવસ્થાપનની નિપુણતાને વિશ્વ સમક્ષ રજૂ કરવા માટે એક મહત્ત્વપૂર્ણ પગલું…

Read More
Gujarat 2002 Voter List

ઘરે બેઠા જ કરો 2002ની ગુજરાત મતદાર યાદી ડાઉનલોડ,જાણો AtoZ પ્રોસેસ!

Gujarat 2002 Voter List:  નાગરિકો માટે એક મહત્વપૂર્ણ ડિજિટલ સુવિધાના ભાગરૂપે, ગુજરાત રાજ્યની મતદાર યાદી 2002 હવે મુખ્ય ચૂંટણી અધિકારી (CEO), ગુજરાતની સત્તાવાર વેબસાઇટ પર ઓનલાઇન ઉપલબ્ધ છે. મતદારો હવે આ યાદી પોતાના ઘર કે ઓફિસથી જ સરળતાથી ચકાસી અને ડાઉનલોડ કરી શકે છે. આ પગલું નાગરિકોને તેમના મતવિસ્તારની યાદીમાં પોતાનું નામ તપાસવામાં અને ચૂંટણી…

Read More
Gujarat SIR Phase 2:

ચૂંટણી પંચે કરી મોટી જાહેરાત,ગુજરાત સહિત દેશના 12 રાજ્યોમાં મતદાર યાદી સુધારણાનો બીજો તબક્કો શરૂ થશે

Gujarat SIR Phase 2 દેશમાં આગામી ચૂંટણીઓ પહેલા મતદાર યાદીને વધુ સચોટ અને વ્યાપક બનાવવા માટે ચૂંટણી પંચ (Election Commission of India – ECI) દ્વારા મોટી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. મુખ્ય ચૂંટણી કમિશ્નર (Chief Election Commissioner)  જ્ઞાનેશ કુમારે દિલ્હીમાં આયોજિત એક પત્રકાર પરિષદમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (Special Intensive Revision – SIR) ના બીજા તબક્કાની…

Read More
Bihar Assembly Election:

બિહાર ચૂંટણીની તારીખો જાહેર: 6 અને 11 નવેમ્બરે મતદાન,14 નવેમ્બરે પરિણામ

Bihar Assembly Election 2025ની તારીખોનું ચૂંટણી પંચ દ્વારા ઔપચારિક રીતે એલાન કરી દેવામાં આવ્યું છે, જેના પગલે રાજ્યમાં ચૂંટણી પ્રચારનો માહોલ પૂરજોશમાં ગરમાયો છે. સત્તાધારી NDA અને વિપક્ષી INDIA ગઠબંધન વચ્ચે સત્તા માટેની લડાઈ હવે તેના સૌથી રોમાંચક તબક્કામાં પ્રવેશી ચૂકી છે. Bihar Assembly Election: મુખ્ય ચૂંટણી કમિશ્નર (CEC) જ્ઞાનેશ કુમારે આપેલી માહિતી મુજબ, બિહારમાં…

Read More

NRC: બિહારમાં મતદાર યાદી પર ઘમાસાન,નાગરિકતાના પુરાવા માંગવામાં આવ્યા, NRCની આહટ?

NRC:નવેમ્બર 2025 પહેલા બિહારમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીઓ પહેલા, ભારતના ચૂંટણી પંચે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને રાજ્યમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ની પ્રક્રિયા શરૂ કરી છે. આ અંતર્ગત, માત્ર મતદાર યાદીઓ જ નવેસરથી તૈયાર કરવામાં આવી રહી નથી, પરંતુ 2003 પછી નોંધાયેલા મતદારો પાસેથી નાગરિકતા સાબિત કરતા દસ્તાવેજો પણ માંગવામાં આવી રહ્યા છે. NRC:…

Read More

પેજરમાં વિસ્ફોટ કરી શકે છે તો EVM કેમ હેક ન થઇ શકે? ચૂંટણી કમિશનરે આપ્યા આ જવાબ

 EVM:  ચૂંટણી પંચે મંગળવારે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. આ સાથે તેમણે ઈવીએમને લઈને પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે કહ્યું કે ઈવીએમ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. પરંતુ આજકાલ સવાલો આવી રહ્યા છે કે જ્યારે પેજર ઉડાવી શકાય છે તો ઈવીએમ કેવી રીતે હેક ન થઈ શકે. તેમણે કહ્યું કે પેજર…

Read More

ચૂંટણી પંચે જમ્મુ-કાશ્મીર અને હરિયાણામાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર કરી

ચૂંટણી પંચે આજે શુક્રવારે જમ્મુ-કાશ્મીર અને હરિયાણામાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. પંચે તાજેતરમાં જમ્મુ અને કાશ્મીર અને હરિયાણાની મુલાકાત લીધી હતી અને ચૂંટણી સંબંધિત તૈયારીઓની સમીક્ષા કરી હતી. ચૂંટણી પંચે જમ્મુ-કાશ્મીરમાં 30 સપ્ટેમ્બર પહેલા વિધાનસભાની ચૂંટણી કરાવવાની યોજના બનાવી હતી. આ સમય મર્યાદા સુપ્રીમ કોર્ટે નક્કી કરી છે. આ પ્રસંગે આયોજિત પ્રેસ…

Read More