થલાપતિ વિજયે ચૂંટણી જીતવા વચનોની કરી લહાણી, 8 ગ્રામ સોનું અને દર મહિને 2500 રૂપિયાનું વચન
Thalapathy Vijay Election Promises: તમિલનાડુમાં અભિનેતામાંથી નેતા બનેલા થલાપતિ વિજયે પોતાની પાર્ટી તમિલગા વેટ્ટરી કઝગમ (TVK) દ્વારા મોટો ધડાકો કર્યો છે. આગામી વિધાનસભા ચૂંટણી માટે વિજયે જનતાને આકર્ષવા માટે મફત ભેટોની લહાણી કરવાની જાહેરાત કરી છે. વિજયે વચન આપ્યું છે કે જો તેમની પાર્ટી સત્તામાં આવશે તો રાજ્યની દરેક મહિલાને 8 ગ્રામ સોનાનો સિક્કો અને…

