સરકારે ઇલેક્ટ્રિક વાહન સબસિડી યોજનાને બે મહિના માટે લંબાવવાની કરી જાહેરાત, આ તારીખે પૂર્ણ થશે સમયમર્યાદા
EMPS : સરકારે ઇલેક્ટ્રિક મોબિલિટી પ્રમોશન સ્કીમ (EMPS)ને વધુ બે મહિના લંબાવવાની જાહેરાત કરી છે જે 31 જુલાઈ સુધીમાં સમાપ્ત થવાની હતી પરંતુ હવે તેને 30 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે. ઉપરાંત, EMPSનું બજેટ 500 કરોડથી વધારીને રૂ. 778 કરોડ કરવામાં આવી છે. ઇલેક્ટ્રિક મોબિલિટી પ્રમોશન સ્કીમ શું છે? ઇલેક્ટ્રિક મોબિલિટી પ્રમોશન સ્કીમ 1 એપ્રિલ,…