PGVCL Electricity Bill Hike

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના 62 લાખ વીજ ગ્રાહકોને ઝટકો! PGVCLએ યુનિટ દીઠ 15 પૈસાનો વધારો ઝીંક્યો

PGVCL Electricity Bill Hike  મોંઘવારી વચ્ચે સૌરાષ્ટ્ર અને કચ્છના વીજ ગ્રાહકો પર વધુ એક આર્થિક બોજ પડ્યો છે. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા વીજ બિલમાં યુનિટ દીઠ 15 પૈસાનો વધારો લાગુ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વીજ બિલના પાંચ પ્રકારના ચાર્જમાં 3.99 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણયની અસર રાજકોટ સહિત સૌરાષ્ટ્ર…

Read More