
સુરતમાં બે વિદ્યાર્થિનીઓએ મહિલાઓની સુરક્ષા માટે અનોખું સેન્ડલ તૈયાર કર્યું,GPS સહિતની સુવિધા
સુરતમાં બે વિદ્યાર્થિનીઓએ- મહિલાઓની સુરક્ષા માટે અનોખું ઉપકરણ તૈયાર કર્યું છે. સુરતની સરકારી શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરતી બે વિદ્યાર્થિનીઓએ માત્ર ₹1200ના ખર્ચે એવું સેન્ડલ બનાવ્યું છે, જે છેડતી, અપહરણ જેવી ઘટનાઓ સામે પ્રભાવી સાબિત થઈ શકે છે. આ સેન્ડલમાં લિથિયમ બેટરી અને GPS સિસ્ટમનો ઉપયોગ કરાયો છે, જે સાથે ઈલેક્ટ્રિક શોક અને લોકેશન…