
યુટ્યુબર એલ્વિશ યાદવ અને સિંગર ફાઝીલપુરિયાની પ્રોપર્ટી જપ્ત, મની લોન્ડરિંગ કેસમાં EDએ કરી કાર્યવાહી
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા યુટ્યુબર એલ્વિશ યાદવ અને સિંગર ફાઝિલપુરિયાની મિલકતો જપ્ત કરવામાં આવી છે, તેમનું કહેવું છે કે આ કાર્યવાહી સાપના ઝેરના ગેરકાયદેસર વેપાર સાથે સંકળાયેલા કેસમાં કરવામાં આવી છે ED દ્વારા તેમની આ મિલકતો PMLA જોગવાઈઓ હેઠળ જપ્ત કરવામાં આવી છે. નોંધનીય છે કે આ પહેલા EDએ બંનેના નિવેદન પણ નોંધ્યા હતા, પોલીસે સાપના…