
Air India વિમાનનું આકાશમાં એન્જિન બંધ, PAN-PAN સિગ્નલથી ઇન્દોરમાં સુરક્ષિત લેન્ડિંગ
દિલ્હીથી ઇન્દોર જઈ રહેલી Air India એક્સપ્રેસની ફ્લાઇટ નંબર IX 1028એ આજે સવારે એક રોમાંચક ઘટના અનુભવી જ્યારે તેનું એક એન્જિન હવામાં અચાનક બંધ પડ્યું. 161 મુસાફરો સાથે ઉડાન ભરનાર આ વિમાનના પાઇલટે બહાદુરી દાખવી અને ટેકનિકલ ખામી નોંધાતાં તાત્કાલિક એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ને ‘PAN-PAN’ સિગ્નલ મોકલ્યો. આ સંદેશ એ દર્શાવે છે કે પરિસ્થિતિ ગંભીર…