
ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં ઋષભ પંત બહાર: પગમાં ફ્રેકચર થતાં 6 અઠવાડિયા સુધી નહીં રમી શકે
Rishabh pant ruled out: ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટી સીરિઝમાં ભારતને મોટો ઝટકો લાગ્યો છે, માન્ચેસ્ટર ટેસ્ટમાં ભારતના વાઇસ કેપ્ટન ઋષભ પંતને પગમાં ઇજા થતા હવે સીરિઝમાંથી બહાર થઇ ગયો છે. . માન્ચેસ્ટર ટેસ્ટના પહેલા દિવસે પંતને પગમાં ઈજા થઈ હતી. સ્કેનમાં જાણવા મળ્યું કે તેના પગમાં ફ્રેક્ચર થયું છે અને હવે તે માન્ચેસ્ટરમાં વધુ રમી શકશે…