ભારતે બીજી T20માં ઈંગ્લેન્ડને 2 વિકેટે હરાવ્યું, તિલકે વર્માએ રચ્યો ઈતિહાસ!
IND vs ENG- ભારતે બીજી T20માં ઈંગ્લેન્ડને 2 વિકેટે હરાવ્યું. તિલક વર્માએ મેચ વિનરની ભૂમિકા ભજવી હતી. તેણે 72 રનની ઇનિંગ રમી હતી. તિલકે અંત સુધી બેટિંગ કરી અને ટીમને જીત અપાવી હતી. તિલક વર્માની ઇનિંગે એવા સમયે ભારતને જીત તરફ દોરી જ્યારે બીજા છેડે કોઈ બેટ્સમેને તેમનો સાથ આપ્યો ન હતો. તિલકે એકલા હાથે ચાર્જ…