
શુભમન ગિલને ટેસ્ટ ટીમની કમાન,ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત
ભારતીય ટીમની જાહેરાત – ભારતીય ક્રિકેટ ટીમ આવતા મહિને ઇંગ્લેન્ડના પ્રવાસે જવાની છે, જ્યાં તેને યજમાન ટીમ સામે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે. આ શ્રેણી માટે ભારતીય ટીમ અને નવા ટેસ્ટ કેપ્ટનની જાહેરાત 24 મે (શનિવાર) ના રોજ કરવામાં આવી હતી. ૧૮ સભ્યોની ટીમની કમાન શુભમન ગિલને સોંપવામાં આવી છે. જ્યારે વિકેટકીપર રિષભ પંતને…