સાઉથ સુપરસ્ટાર થલપતિ વિજયના લગ્નજીવનમાં ભંગાણ: પત્ની સંગીતાએ છૂટાછેડા માટે અરજી કરી
Thalapathy Vijay Sangeetha Divorce: તમિલ સિનેમાના સુપરસ્ટાર અને ‘તમિલગા વેત્રી કઝગમ’ (TVK) ના વડા થલપતિ વિજય (Thalapathy Vijay) હાલમાં પોતાની અંગત જિંદગીને લઈને ભારે ચર્ચામાં આવ્યા છે. વિજયના 25 વર્ષ જૂના લગ્નજીવનમાં ભંગાણ પડ્યું હોવાના અહેવાલોથી ચાહકો આઘાતમાં છે. મળતી વિગતો મુજબ, તેમની પત્ની સંગીતા સોર્નલિંગમે (Sangeetha Sornalingam) છૂટાછેડા (Divorce) માટે કાયદેસરની અરજી દાખલ કરી…

