આ કારણે થયું હતું લલિત મોદી અને સુષ્મિતા સેનનું બ્રેકઅપ!
Lalit Modi Sushmita Sen Breakup Reason: બોલિવૂડ અને બિઝનેસ જગતમાં એક સમયે જે સંબંધે ભારે ચર્ચાઓ જગાવી હતી, તે સનસનીખેજ લવ સ્ટોરી પરથી ફરી એકવાર મોટો પડદો ઊંચકાયો છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL [Indian Premier League]) ના પૂર્વ કમિશનર લલિત મોદી (Lalit Modi) એ પૂર્વ મિસ યુનિવર્સ અને અભિનેત્રી સુષ્મિતા સેન (Sushmita Sen) સાથેના પોતાના…

