
EPFO Rule: EPFOના નિયમો બદલાયા! હવે ઓફિસના ચક્કર ખતમ,ઓનલાઇન જાતે જ આ સુધારા કરી શકશો!
EPFO Rule: એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) સાથે જોડાયેલા ખાતાધારકો માટે રાહતના સમાચાર છે. હવે નોકરી બદલ્યા પછી તમારું EPF એકાઉન્ટ ટ્રાન્સફર કરવા માટે કોઈના પર નિર્ભર રહેવાની જરૂર નથી. ખાતાધારક પોતે કંપનીના હસ્તક્ષેપ વિના EPF એકાઉન્ટ ટ્રાન્સફર કરી શકે છે. આ ઉપરાંત, જો EPFOમાં વિગતોમાં કોઈ ભૂલો છે, તો તેને પણ જાતે સુધારી શકાય…