નવા વર્ષમાં EPFO લાવશે આ 5 નવા નિયમો, જાણો તમને કેવી રીતે થશે ફાયદો
EPFO will bring these 5 new rules – કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના સભ્ય એવા કર્મચારીઓની સંખ્યા સતત વધી રહી છે. સભ્યોને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે EPFO સમયાંતરે નિયમોમાં ફેરફાર કરે છે. EPFO દ્વારા 2025માં પણ કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવનાર છે. જો તમે પણ EPFO ના સભ્ય છો અને…