
યુરોપના 29 દેશોની મુસાફરી માત્ર એક જ વિઝા પર! જાણો શું છે શેંગેન વિઝા અને તેના લેટેસ્ટ નિયમો
Schengen Visa : વિશ્વભરના પ્રવાસીઓ માટે યુરોપ ખંડ હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે, અને આ પ્રવાસને અત્યંત સરળ બનાવે છે શેંગેન વિઝા આ એક એવો વિઝા છે જે ધારકને યુરોપના લગભગ ૨૯ દેશોમાં આંતરિક સરહદી નિયંત્રણો વિના મુક્તપણે મુસાફરી કરવાની છૂટ આપે છે. શું છે Schengen Visa ? શેંગેન વિઝા એક એવું મહત્ત્વપૂર્ણ પગલું છે…