Electric Vehicles Price Drop

Electric Vehicles Price Drop : ઇલેક્ટ્રિક વાહન અને મોબાઇલ હવે વધુ સસ્તા! સરકારનો મોટો નિર્ણય

Electric Vehicles Price Drop : સરકારે EV બેટરીના 35 ભાગો અને મોબાઇલ ફોનના 28 ભાગો પરની આયાત ડ્યુટી નાબૂદ કરી છે. આ પગલું સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા અને યુએસ ટેરિફની સંભવિત અસર ઘટાડવા માટે લેવામાં આવ્યું છે. ભારતમાં મોબાઇલ અને ઇ-વ્હીકલ વપરાશકર્તાઓ માટે સારા સમાચાર છે. હવે આ ટૂંક સમયમાં સસ્તા થવાના છે. સરકારે મોબાઇલ…

Read More