
EVM સંબંધિત અરજી પર સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને આપ્યો આ નિર્દેશ!
ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) સંજીવ ખન્નાની આગેવાની હેઠળની બેન્ચે કહ્યું કે, હાલ પૂરતું EVM માંથી કોઈપણ ડેટા ડિલીટ કરશો નહીં અને કોઈપણ ડેટા રિલોડ કરશો નહીં. ચૂંટણી પંચે ચૂંટણી પછી EVM મેમરી અને માઈક્રોકન્ટ્રોલરના બર્નિંગ પ્રક્રિયા વિશે કોર્ટને જાણ કરવી પડશે. તમને જણાવી દઈએ કે મંગળવારે એક અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો…