
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં 9 એક્ઝિટ પોલમાં ભાજપની બહુમતી, 2માં આમ આદમી પાર્ટી આગળ!
દિલ્હીમાં કોની સરકાર બનશે તેનો નિર્ણય ઈવીએમમાં કેદ થઈ ગયો છે. દિલ્હીની ચૂંટણી માટે આજે મતદાન પૂર્ણ થયું છે અને હવે પરિણામ 8મી ફેબ્રુઆરીએ આવવાનું છે. પરિણામો પહેલા એક્ઝિટ પોલના આંકડા પણ સામે આવ્યા છે. અત્યાર સુધી આવેલા 9 એક્ઝિટ પોલમાંથી 7 એક્ઝિટ પોલમાં ભાજપ માટે લીડની આગાહી કરવામાં આવી છે. જ્યારે 2 એક્ઝિટ પોલમાં…