
iPhone ને હવે આંખના ઇશારાથી કરી શકશો કંટ્રોલ!
Apple iPhone યુઝર્સને ટૂંક સમયમાં એક એવું ફીચર મળવા જઈ રહ્યું છે જે તમારા ફોનનો ઉપયોગ કરવાનો અનુભવ બદલી નાખશે. અત્યાર સુધી તમે ફોનને ઓપરેટ કરવા માટે તમારી આંગળીઓનો ઉપયોગ કરો છો, પરંતુ iOS 18 અપડેટના રોલ આઉટ બાદ તમે તમારી આંખોના ઈશારાથી જ ફોનને ઓપરેટ કરી શકશો. iOS18 ફીચર્સની વાત કરીએ તો કંપનીએ તેની…