
TRAI લાવશે આ નિયમ, જો ભૂલ કરી તો SIM કાર્ડ બ્લોક થઇ જશે!
TRAI : ટ્રાઈએ ફેક કોલ અને એસએમએસ રોકવા માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. ટેલિકોમ રેગ્યુલેટર કોમર્શિયલ કોલને લઈને નવા નિયમો લાવવા જઈ રહ્યું છે, જેમાં ભૂલ કરનારાઓના સિમ બ્લોક કરવાની જોગવાઈ છે. ટ્રાઈએ આનાથી સંબંધિત 113 પાનાનું કન્સલ્ટેશન પેપર બહાર પાડ્યું છે, જેમાં કોમર્શિયલ એટલે કે માર્કેટિંગ કોલ અને મેસેજને લઈને નવા નિયમો બનાવવામાં આવ્યા…