ચા પીવાના શોખીન છો તો સાવધાન, બ્રાન્ડેડ કંપનીઓના પેકિંગમાં બજારમાં વેચાતી નકલી ચા

ઓડિશાના બાલાસોર જિલ્લામાં પોલીસે એક ફેક્ટરીમાં દરોડા પાડીને નકલી ચા બનાવવા અને દેશની મોટી બ્રાન્ડના નામનો દુરુપયોગ કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ ફેક્ટરી જલેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નેશનલ હાઈવે 60 નજીક અગ્રવાલ ચોકમાં ચાલી રહી હતી. અનેક ફરિયાદો બાદ દિલ્હી હાઈકોર્ટે આ રેકેટ સામે કડક કાર્યવાહીના આદેશ આપ્યા હતા. આ પછી એક વિશેષ ટીમ…

Read More