એજાઝ ખાનની પત્નીની ડ્રગ્સ કેસમાં ધરપકડ, ઘરમાંથી 130 ગ્રામ ગાંજો મળી આવ્યો
એજાઝ ખાનની પત્નીની ડ્રગ્સ – બિગ બોસ સીઝન 7 ફેમ એજાઝ ખાનની પત્ની વિશે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અભિનેતાની ઓફિસ બાદ હવે કસ્ટમ વિભાગે તેના ઘરે દરોડા પાડ્યા છે અને આ મામલામાં કસ્ટમ વિભાગે એજાઝ ખાનની પત્ની ફલોન ગુલીવાલાની ડ્રગ્સના કેસમાં ધરપકડ કરી છે. તેના ઘરમાંથી 130 ગ્રામ ગાંજો મળી આવ્યો છે. તેના…