Amroha Road Accident: અમરોહા હાઇવે પર ભયાનક અકસ્માત: 4 MBBS વિદ્યાર્થીઓનું કરૂણ મૃત્યુ
Amroha Road Accident: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના અમરોહા (Amroha) જિલ્લામાં એક અત્યંત કરૂણ અને ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં ચાર MBBS વિદ્યાર્થીઓનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું છે. આ દુર્ઘટના અમરોહા-સંભલ હાઇવે પર મોડી રાત્રે ઘટી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. Amroha Road Accident: મળતી માહિતી મુજબ,…

