ડોનાલ્ડ ટ્રમ્પે મૂળ ગુજરાતના કાશ પટેલને FBIના ડાયરેક્ટર બનાવ્યા,જાણો તેમના વિશે

અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (FBI)ના ડિરેક્ટર પદ માટે તેમના વિશ્વાસુ કાશ પટેલને નોમિનેટ કર્યા છે. આ સાથે કાશ પટેલ આગામી વહીવટીતંત્રમાં સર્વોચ્ચ ક્રમાંકિત ભારતીય અમેરિકન બની જશે. આ સાથે ટ્રમ્પે ન્યૂયોર્કના રિયલ એસ્ટેટ ડેવલપર ચાર્લ્સ કુશનરને ફ્રાંસમાં પોતાના રાજદૂત તરીકે નોમિનેટ કર્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ…

Read More