
લેહમાં ધરપકડ બાદ ક્લાઇમેટ એક્ટિવિસ્ટ Sonam Wangchuk ને જોધપુર જેલમાં શિફ્ટ કરાયા
ક્લાઇમેટ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુક (Sonam Wangchuk) ની ધરપકડ બાદ તેમને શુક્રવારે મોડી રાત્રે લદ્દાખથી રાજસ્થાનની જોધપુર જેલમાં શિફ્ટ કરવામાં આવતા જેલ પરિસરમાં અચાનક હલચલ વધી ગઈ હતી. મોટી સંખ્યામાં પોલીસના વાહનો જેલ પહોંચ્યા હતા અને જેલની ચારેય તરફ સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી હતી. વાંગચુક (Sonam Wangchuk) ની આ ધરપકડ લદ્દાખમાં રાજ્યનો દરજ્જો અને…