WhatsAppના કરોડો યુઝર્સ માટે લાવ્યું નવું ફીચર, ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ શેર કરી શકાશે!

વોટ્સએપ યુઝર્સ ટૂંક સમયમાં જ એપમાં તેમની ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ લિંક કરી શકશે. આ ફીચર ટેસ્ટિંગ દરમિયાન જોવા મળ્યું છે. વોટ્સએપના આ ફીચરનું છેલ્લા કેટલાક સમયથી પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. હાલમાં, આ ફીચર iOS બીટા વર્ઝનમાં જોવામાં આવ્યું છે, એટલે કે iPhone યુઝર્સને જલ્દી જ આ ફીચર મળશે. વોટ્સએપના કરોડો યુઝર્સને ટૂંક સમયમાં આ ફીચર…

Read More
Mercedes-Benz EQG 580

Mercedes-Benz EQG 580: મર્સિડીઝ-બેન્ઝની સૌથી મોંઘી લક્ઝરી ઈલેક્ટ્રિક SUV લૉન્ચ, સિંગલ ચાર્જમાં મળશે 473kmની રેન્જ

Mercedes-Benz EQG 580 :   મર્સિડીઝ-બેન્ઝ ઇન્ડિયાએ તેની નવી ઇલેક્ટ્રિક SUV EQG 580 લોન્ચ કરી છે. આ જી-વેગનનું ઇલેક્ટ્રિક વર્ઝન છે. મર્સિડીઝે આ નવા મોડલની એક્સ-શોરૂમ કિંમત 3 કરોડ રૂપિયા રાખી છે. તેમાં મોટી બેટરી પેક છે. તેમાં 4 ઈલેક્ટ્રિક મોટર્સ સહિત અનેક અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ છે. આ નવું મોડલ EQ ટેક્નોલોજી સાથે રજૂ કરવામાં આવ્યું…

Read More

WhatsApp લાવ્યું GMAIL જેવુ ફીચર, તમે મેસેજ કરી શકશો ડ્રાફ્ટ!

WhatsApp દ્વારા એક નવું ફીચર લાવવામાં આવી રહ્યું છે. આ ફીચરની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી, જે આખરે WhatsAppએ રોલઆઉટ કરવાનું શરૂ કરી દીધું છે. એવું માનવામાં આવે છે કે કંપની આ અઠવાડિયે આ ફીચર રજૂ કરી શકે છે. વોટ્સએપના આગામી ફીચર્સ તબક્કાવાર રોલઆઉટ કરવામાં આવશે. આવી સ્થિતિમાં, ભારતમાં નવા ફીચરને લાવવામાં થોડો સમય…

Read More

Honda Activa EV ની કિંમત લોન્ચ પહેલા જાહેર કરવામાં આવી, જાણો ફિચર્સ

Honda Activa EV     Honda Motorcycle & Scooter ભારતનું પ્રથમ ઇલેક્ટ્રિક સ્કૂટર ભારતમાં 27મી નવેમ્બરે લોન્ચ થવા જઈ રહ્યું છે. કંપનીએ આ નવા સ્કૂટરનું ટીઝર પહેલા જ રિલીઝ કરી દીધું છે. પરંતુ કંપનીએ હજુ એ નથી જણાવ્યું કે નવું સ્કૂટર માત્ર એક્ટિવા હશે કે નવા નામ સાથે આવશે. પરંતુ તેનું નામ પણ આગામી દિવસોમાં…

Read More

આ ફોનમાં Google Gemini Live સપોર્ટ મળશે, માણસોની જેમ AI કરશે વાત!

Google નું Gemini Live  સોફ્ટવેર કંપની ગૂગલે ગયા મંગળવારે મેડ બાય ગૂગલ ઈવેન્ટમાં Pixel 9 સીરીઝ અને ઘણા બધા ઉપકરણો લોન્ચ કર્યા હતા. આ ઉપરાંત, કંપનીએ તેના જેમિની AI ટૂલમાં એક મોટું અપગ્રેડ કર્યું છે અને ગૂગલ જેમિની લાઈવ લોન્ચ કરવામાં આવ્યું છે. આ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત ટૂલથી યુઝર્સ માણસોની જેમ વાત કરી શકશે અને…

Read More