Gujarat Budget 2026

Gujarat Budget 2026 : ગુજરાતનું ₹4.08 લાખ કરોડનું ઐતિહાસિક બજેટ, 10 મહત્વની જાહેરાત

Gujarat Budget 2026 : ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આજે વિધાનસભામાં નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે ₹૪,૦૮,૦૫૩ કરોડનું અત્યાર સુધીનું સૌથી મોટું અને વિક્રમી બજેટ રજૂ કર્યું છે. ગત વર્ષની સરખામણીએ બજેટના કદમાં ૧૦ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ બજેટમાં રમતગમત, પ્રવાસન, કૃષિ અને શહેરી વિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. Gujarat Budget 2026 :…

Read More
નોટો

બજારમાંથી 10, 20 અને 50 રૂપિયાની નોટો ગાયબ! કોંગ્રેસે નાણા મંત્રીને લખ્યો પત્ર,જાણો શું કહ્યું…

લોકસભામાં કોંગ્રેસના સાંસદ મણિકમ ટાગોરે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખીને નાની નોટો ની અછત અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે બજારમાં નાની નોટોની અછત છે જેના કારણે ગરીબોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ટાગોરે કહ્યું કે 10-20 અને 50 રૂપિયાની નોટોની અછતને કારણે ગ્રામીણ અને શહેરી ગરીબો મુશ્કેલીનો સામનો કરી…

Read More
નીતિન ગડકરી

નીતિન ગડકરીએ નાણા મંત્રીને પત્ર લખીને કરી અપીલ, લાઇફ અને મેડિકલ ઇન્સ્યોરન્સ પરનો GST હટાવો

 બીજેપી નેતા અને કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરી એ કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખીને અપીલ કરી છે. તેમણે નાણામંત્રી પાસે જીવન અને તબીબી વીમા પ્રીમિયમ પર 18 ટકા જીએસટી દૂર કરવાની માંગ કરી છે. સીતારામનને લખેલા પત્રમાં ગડકરીએ કહ્યું કે નાગપુર ડિવિઝન લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન એમ્પ્લોઇઝ યુનિયને તેમને આ મુદ્દાઓ…

Read More
Employment incentive

બજેટમાં કોંગ્રેસના ઢંઢેરાની ઝલક, મજા પડી ગઇ : પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમ

 નાણામંત્રી નિર્મલા સિતારમણે (Employment incentive) આજે સંસદ સામાન્ય બજેટ રજૂ કર્યો હતો જેમાં યુવાનોને ધ્યાનમાં લઇને અનેકરોજગારલક્ષી જાહેરાત કરી હતી. આ બજેટમાં ઈન્ટર્નશિપ યોજનાની જાહેરાત કર્યા બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે કટાક્ષ કરતા કહ્યું કે, મજા આવી ગઈ. અમને એ વાતની ખુશી થઈ ક, લોકસભા ચૂંટણી બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે અમારો ચૂંટણી ઢંઢેરો વાંચ્યો…

Read More
relief in income tax

ઈન્કમ ટેક્સમાં મોટી રાહત, નાણામંત્રીએ કરી આ મોટી જાહેરાત,કરદાતાઓને થશે લાભ!

નાણામંત્રીએ દેશના લાખો કરદાતાઓને ( relief in income tax )મોટી રાહત આપવાની જાહેરાત કરી છે. નાણામંત્રીએ આવકવેરા સ્લેબમાં ફેરફાર કરીને આવકવેરાદાતાઓને રાહત આપવાની જાહેરાત કરી છે. બજેટ ભાષણમાં નાણામંત્રીએ કહ્યું કે નવા ટેક્સ પ્રણાલીમાં (relief in income tax) સ્ટાન્ડર્ડ ડિડક્શન 50 હજાર રૂપિયાથી વધારીને 75 હજાર રૂપિયા કરવામાં આવશે. આ સાથે ટેક્સ માળખામાં પણ ફેરફાર કરવામાં…

Read More
Finance Minister

દેશના એ નાણાપ્રધાન જે ક્યારેય રજૂ ન કરી શક્યા બજેટ, જાણો કારણ

નાણા મંત્રી નિર્મલા સીતારમણે ( Finance Minister) આજે સંપૂર્ણ બજેટ રજૂ કર્યુ. મોદી સરકારની ત્રીજી ટર્મનું આ પ્રથમ બજેટ છે અને નાણામંત્રી નિર્મલા સીતારમણનું  ( Finance Minister) સતત સાતમું બજેટ છે. પરંતુ શું તમે ભારતના એવા નાણા મંત્રીઓ વિશે જાણો છો, જેઓ નાણામંત્રી તો રહ્યા પરંતુ બજેટ રજૂ કરી શક્યા નથી. દેશનું સામાન્ય બજેટ (બજેટ…

Read More
Budget of Modi Goverment

મોદી સરકારે યુવાનોને આકર્ષવા માટે કરી આ મોટી જાહેરાત, નોકરી આપનાર સંસ્થાને સરકાર આપશે પહેલો પગાર

નાણામંત્રી નિર્મલા સીતારમણે રોજગાર પર ( budget ) બજેટ ભાષણમાં મોટી જાહેરાત કરી છે. સરકારે કહ્યું છે કે રોજગાર આપતી સંસ્થાઓને સરકારી મદદ આપવામાં આવશે. નાણામંત્રીએ 10 લાખ યુવાનોને EPFOનો લાભ આપવાની પણ જાહેરાત કરી છે. આનાથી કર્મચારીઓને આર્થિક મદદ મળી શકશે. એટલું જ નહીં, સરકારે એવી પણ જાહેરાત કરી છે કે જો કોઈ કંપની…

Read More
મોદી સરકાર 3.0

આજે મોદી સરકાર 3.0નું પ્રથમ બજેટ, ખેડૂત, મહિલા,સહિત નોકરિયાત વર્ગ માટે હશે ખાસ પેકેજ?

મોદી સરકાર 3.0 નું પ્રથમ બજેટ ( budget 2024 )  આજે સંસદમાં રજૂ થવા જઈ રહ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત સાતમી વખત બજેટ રજૂ કરવા જઇ રહ્યા છે.  નાણામંત્રી નિર્મલા સીતારમણ 23 જુલાઈ મંગળવારે સંપૂર્ણ બજેટ( budget 2024  )રજૂ કરવા જઈ રહ્યા છે. મોદી 3.0નું આ પ્રથમ બજેટ છે અને નાણામંત્રી નિર્મલા સીતારમણનું સતત સાતમું…

Read More

RBIએ લીધો આ મોટો નિર્ણય, આ કંપનીઓને બેંક ખોલવાની મંજૂરી અપાશે નહીં

 મુંબઈમાં મોડર્ન BFSI સમિટમાં બોલતા RBI ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે RBI નજીકના ભવિષ્યમાં વ્યાપારી કંપનીઓને બેંકો શરૂ કરવાની મંજૂરી આપવા જઈ રહી નથી.  જ્યારે બિઝનેસ હાઉસીસને બેંકો ચલાવવાની મંજૂરી આપવા વિશે દાસે કહ્યું કે આ બાબતને અત્યારે ધ્યાનમાં લેવામાં આવી રહી નથી. આરબીઆઈ પહેલા પણ આ મામલે વિચાર કરી ચૂકી છે દસ વર્ષ…

Read More