
Women Loan Trends: 2024 માં લોન લેવામાં મહિલાઓએ પુરુષોને પાડ્યા પાછળ, રિપોર્ટમાં ખુલાસો!
Women Loan Trends: એક સમય હતો જ્યારે મહિલાઓને નાણાકીય બાબતોમાં નબળી માનવામાં આવતી હતી, પરંતુ 2024નો આ અહેવાલ દર્શાવે છે કે તેઓ હવે ફક્ત ઘર સુધી મર્યાદિત નથી રહ્યા, પરંતુ આર્થિક મોરચે પણ પુરુષોને પાછળ છોડી રહ્યા છે. ઘર ખરીદવાનું સ્વપ્ન હોય, વ્યવસાય વિસ્તારવાની ઇચ્છા હોય કે બાળકોના શિક્ષણ માટે લોન લેવી હોય, મહિલાઓ હવે…