
Fire in Los Angeles: અમેરિકા આગ સામે લાચાર! લોસ એન્જલસ શા માટે સળગી રહ્યું છે ઠંડીમાં? જાણો કારણ!
Fire in Los Angeles: લોસ એન્જલસમાં લાગેલી આગમાં અત્યાર સુધીમાં 16 લોકોના મોતની પુષ્ટિ થઈ છે અને 13 લોકો લાપતા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર જ્યારે બળી ગયેલા વિસ્તારોમાં સર્ચ ઓપરેશન શરૂ થશે ત્યારે મૃતકોની સંખ્યામાં વધારો થવાની આશંકા છે. પરંતુ સવાલ એ છે કે આ આગની સામે અમેરિકા કેમ લાચાર બની રહ્યું છે, ચાલો જાણીએ…