
Five major plane accidents: 25 વર્ષમાં 5 મોટા વિમાન અકસ્માતો, 38 સૈનિકો સહિત 269 લોકોએ જીવ ગુમાવ્યા
Five major plane accidents: ગુરુવારે, અમદાવાદ એરપોર્ટ પરથી લંડન જતું એર ઇન્ડિયાનું બોઇંગ 787 વિમાન ટેકઓફ કરતી વખતે ક્રેશ થયું. તેમાં 242 લોકો સવાર હોવાના અહેવાલ છે. આ પહેલા પણ ભારતમાં ઘણા મોટા વિમાન અકસ્માતો થયા છે જેમાં લગભગ 269 લોકોએ જીવ ગુમાવ્યા છે. આમાંથી બે મોટા અકસ્માતો ભારતીય વાયુસેનાના પણ છે. ચાલો છેલ્લા 25…