બાંગ્લાદેશમાં પૂરના લીધે ભારે તારાજી, અત્યાર સુધી 59 લોકોના મોત
બાંગ્લાદેશમાં પૂર: બાંગ્લાદેશમાં હિંસા બાદ હવે પૂરના કારણે સામાન્ય લોકોની હાલત દયનીય બની ગઈ છે. પૂરના કારણે અત્યાર સુધીમાં 59 લોકોના મોત થયા છે, જ્યારે 11 જિલ્લાના 53 લાખ લોકો તેનાથી પ્રભાવિત થયા છે. આ પૂરને કારણે ઘણા લોકો બેઘર બન્યા છે, જ્યારે ઓછી આવક ધરાવતા પરિવારો, ખાસ કરીને ખેડૂતો માત્ર બેઘર જ નથી થયા…