રેમો ડિસોઝા અને પત્ની લિઝલ સહિત પાંચ લોકો સામે નોંધાઇ છેતરપિંડીની ફરિયાદ

કોરિયોગ્રાફર રેમો ડિસોઝા અને તેની પત્ની લિઝેલ ડિસોઝા વિરુદ્ધ મહારાષ્ટ્રમાં ડાન્સ ટૂર્પને 11.96 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવા બદલ કેસ નોંધાવ્યો છે થાણે જિલ્લામાં અન્ય પાંચ લોકો સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે, સમાચાર એજન્સી પીટીઆઈએ શનિવારે પોલીસને ટાંકીને જણાવ્યું હતું.રેમો ડિસોઝા અને તેની પત્ની લીઝલ વિરુદ્ધ મીરા રોડ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. રેમો…

Read More

ઓનલાઇન છેતરપિંડી માટે અપનાવે ગઠિયાઓ આ તરકીબ, જાણો

ઓનલાઇન છેતરપિંડી  ના નવા કેસો પ્રકાશમાં આવી રહ્યા છે. આ કેસોમાં AIનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે છેતરપિંડી ઓળખવી મુશ્કેલ બની રહી છે. ઓનલાઈન નોકરી અને નકલી રોકાણના નામે લોકો સાથે છેતરપિંડી થઈ રહી છે. ટ્રાઈ કૌભાંડ છેલ્લા કેટલાક વર્ષોમાં ટ્રાઈના નામે નકલી મેસેજ મોકલીને લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાના કિસ્સા સામે…

Read More
ચારધામ

ચારધામના યાત્રિકો સાથે હેલિકોપ્ટરની ટિકિટના નામે લાખોની છેતરપિંડી

ઉત્તરાખંડમાં ચારધામ તીર્થયાત્રીઓ સાથે લાખો રૂપિયાની હેલિકોપ્ટરની ટિકિટની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. 2023 અને 2024માં રુદ્રપ્રયાગ, હરિદ્વાર, ઉત્તરકાશી, દેહરાદૂન અને ચમોલી સહિત ઉત્તરાખંડના વિવિધ જિલ્લાઓમાં હેલિકોપ્ટર ટિકિટની છેતરપિંડીના 26 કેસ નોંધાયા છે, એમ પોલીસ મહાનિરીક્ષક (IG), ગઢવાલના કાર્યાલયે એક RTIના જવાબમાં જણાવ્યું હતું.   ચારધામ   ગઢવાલ આઈજી ઓફિસે જણાવ્યું કે 2024માં આમાંથી છ કેસ…

Read More
 FAKE CALL

જો તમને ક્યારેય આવો ફોન આવે તો થઈ જજો સાવધાન

 FAKE CALL ; જ્યારે તમે તમારા રૂમમાં આરામથી બેસીને ફોનનો ઉપયોગ કરતા હોવ ત્યારે અચાનક તમને ફોન આવશે. સામેની વ્યક્તિ તમારું નામ લેશે અને તમને પૂછશે કે શું તમે તમારા ફોનમાં ગંદી તસવીરો અને વીડિયો જુઓ છો. તમે પહેલા તો નર્વસ થશો અને હા કે નામાં જવાબ આપશો. આ પછી તે વ્યક્તિ તમને કહેશે કે…

Read More