Myntra Refund Scam

Myntra Refund Scam: રિફંડના નામે Myntra સાથે થયું કૌભાંડ, રિટર્ન પોલિસીનો લાભ લઈ 50 કરોડની છેતરપિંડી, જાણો સમગ્ર મામલો

Myntra Refund Scam: Flipkartની ફેશન આધારિત ઈ-કોમર્સ વેબસાઈટ Myntra એક મોટા કૌભાંડનો શિકાર બની છે. કંપનીની રિટર્ન પોલિસીનો ફાયદો ઉઠાવીને આ કૌભાંડ આચરવામાં આવ્યું હતું, જેના કારણે કંપનીને લગભગ 50 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. Myntra ના ઓડિટ દરમિયાન આ મામલો પ્રકાશમાં આવ્યો હતો. Myntra Refund Scam –  સ્કેમર્સે Myntraની રિટર્ન પોલિસીનો દુરુપયોગ કર્યો હતો….

Read More

ભાજપ નેતા ભૂપેન્દ્રસિંહ ઝાલાના BZ ગ્રુપ પર CIDની રેડ,3 વર્ષમાં પૈસા ડબલ કરીને 6 હજાર કરોડ ઉઘરાવ્યા!

સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં આકર્ષક વ્યાજ પર રોકાણ કરવાની લાલચ આપી રોકાણકારોને લૂંટતી વિવિધ ખાનગી ફાઈનાન્સિયલ ઓફિસો પર મંગળવારે CID ક્રાઈમની ટીમે એક સાથે દરોડા પાડયા. આ દરોડા થી બીઝેડ (BZ) ફાઈનાન્સિયલ સર્વિસના કૌભાંડનો પરદો ઉઠ્યો છે,.BZ ફાઈનાન્સિયલ સર્વિસના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલા અને એજન્ટોની ચેઈન દ્વારા રોકાણકારોને 3 વર્ષમાં ફિક્સ ડિપોઝિટ (FD) ડબલ કરી આપવાનો…

Read More