
સચીન તેંડુલકર અને વિનોદ કાંબલી વચ્ચે આ કારણથી તૂટી દોસ્તી!જાણો
સચીન તેંડુલકર અને વિનોદ કાંબલી ને મુંબઈના કોચ રમાકાંત આચરેકરે તાલીમ આપી હતી. આથી બંને તેમના સ્મારકના ઉદ્ઘાટન માટે આવ્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. બાળપણના બે મિત્રોની મુલાકાત જોઈને ચાહકો ખૂબ જ ખુશ થયા હતા. જો કે, સચિન તેની સાથે મુલાકાત કરતી વખતે ખૂબ જ અસ્વસ્થ દેખાતા હતા. કાંબલીએ થોડીવાર તેને…