
LLaMA 4 AI : LLaMA 4 AI મોડેલ ટૂંક સમયમાં થશે લોન્ચ, OpenAIના ChatGPTને ટક્કર આપશે!
LLaMA 4 AI : વિશ્વના સૌથી મોટા ટેક જાયન્ટ્સમાંના એક, Meta હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ક્ષેત્રમાં પોતાનું મજબૂત પગરવ જમાવવાની તૈયારીમાં છે. કંપની ટૂંક સમયમાં પોતાની નવી પેઢીનું ભાષા મોડેલ LLaMA 4 લોન્ચ કરવા જઈ રહી છે, જે OpenAIના ChatGPTને સીધી સ્પર્ધા આપી શકે તેવી શક્યતાઓ ધરાવે છે. એપ્રિલના અંત સુધી લોન્ચ થવાની શકયતા અહેવાલો…