ગૌતમ અદાણી સામે અમેરિકામાં કેસ! 250 મિલિયન ડોલરની લાંચ આપવાનો આરોપ, છેતરપિંડીમાં સંડોવણી હોવાનો દાવો
ગૌતમ અદાણી સામે અમેરિકામાં કેસ -અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી એક નવી મુશ્કેલીમાં ફસાયેલા જણાય છે. ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે બુધવારે (20 નવેમ્બર) ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર સહિત છ લોકો સામે લાંચ અને છેતરપિંડીના આરોપો ઘડ્યા હતા. આ મામલો અદાણી ગ્રુપના સોલાર એનર્જી પ્રોજેક્ટ સાથે સંબંધિત છે. યુનાઇટેડ સ્ટેટ્સ એટર્ની ઓફિસે દાવો કર્યો છે…