ઓટોમેટિક કારના ગિયર કેવી રીતે બદલાય છે, જાણો
ઓટોમેટિક કાર ના ગિયર કારમાં તમને મેન્યુઅલ અને ઓટોમેટિક ગિયરબોક્સનો વિકલ્પ મળે છે. મેન્યુઅલ કારમાં, તમારે વારંવાર ગિયરબદલવા પડે છે, જ્યારે ઓટોમેટિક કારચલાવવા માટે સરળ છે અને તે આપમેળે ગિયર બદલી નાખે છે.કારમાં બે પ્રકારના ગિયરબોક્સ ઉપલબ્ધ છે. કારમાં મેન્યુઅલ ગિયરબોક્સની સાથે ઓટોમેટિક ગિયરબોક્સનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે. મેન્યુઅલ કાર કરતાં ઓટોમેટિક કારચલાવવી ઘણી સરળ…