
fake CMO officer : ગુજરાતમાં હવે CMOનો નકલી અધિકારી ઝડપાયો
fake CMO officer : ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં નકલી સરકારી કચેરીઓ, નકલી વકીલ, નકલી ટોલનાકૂ, નકલી પોલીસ, નકલી આર્મીમેન, નકલી શિક્ષક, નકલી ડોક્ટર, અને નકલી પીએમઓ અધિકારીઓને પકડવામાં આવ્યા છે. આ વિપરીત ઘટનાઓમાં, રાજ્યમાં એક ચોંકાવનારી ઘટના બહાર આવી, જ્યારે સીએમનો નકલી અધિકારી ઝડપાયો છે. fake CMO officer: પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં સીએમઓના નકલી અધિકારી…