Devayat Khavad

ગીર સોમનાથમાં Devayat Khavad આખરે પોલીસના સંકજામાં, ધ્રુવરાજસિંહ પર હુમલા કેસમાં ધરપકડ

Devayat Khavad:   ગીર સોમનાથ જિલ્લામાં અમદાવાદના ધ્રુવરાજસિંહ પર કરવામાં આવેલા જીવલેણ હુમલાના બનાવે સમગ્ર ગુજરાતમાં ચર્ચા જગાવી છે. આ કેસમાં જાણીતા લોકસાહિત્યકાર દેવાયત ખવડ સહિત 6 આરોપીઓની સુરેન્દ્રનગર જિલ્લાના દુધઈ ગામ નજીકના ફાર્મહાઉસમાંથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપી દેવાયત ખવડની સ્કોર્પિયો કાર પણ જપ્ત કરી છે, જે આ ગુનામાં વપરાયેલી હોવાનું માનવામાં આવે છે….

Read More