Somnath Temple Corridor Rehabilitation

સોમનાથ કોરિડોરના વિસ્થાપિતો માટે સરકારનો ઐતિહાસિક નિર્ણય,બાંધકામની મળશે મંજૂરી

Somnath Temple Corridor Rehabilitation : સોમનાથ તિર્થધામના ભવ્ય વિકાસ અર્થે નિર્માણ પામી રહેલા મંદિર કોરિડોર પ્રોજેક્ટમાં અસરકર્તા મિલકતધારકો માટે રાજ્ય સરકાર દ્વારા એક અત્યંત રાહતજનક નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટમાં આવતી આશરે ૩૮૪ મિલકતોના ધારકો હવે કોઈપણ જાતની જમીન કપાત (Land Contribution) વગર તેમના પુનર્વસન, રહેણાંક કે વાણિજ્ય હેતુ માટે બાંધકામની મંજૂરી મેળવી શકશે….

Read More
Devayat Khavad

ગીર સોમનાથમાં Devayat Khavad આખરે પોલીસના સંકજામાં, ધ્રુવરાજસિંહ પર હુમલા કેસમાં ધરપકડ

Devayat Khavad:   ગીર સોમનાથ જિલ્લામાં અમદાવાદના ધ્રુવરાજસિંહ પર કરવામાં આવેલા જીવલેણ હુમલાના બનાવે સમગ્ર ગુજરાતમાં ચર્ચા જગાવી છે. આ કેસમાં જાણીતા લોકસાહિત્યકાર દેવાયત ખવડ સહિત 6 આરોપીઓની સુરેન્દ્રનગર જિલ્લાના દુધઈ ગામ નજીકના ફાર્મહાઉસમાંથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપી દેવાયત ખવડની સ્કોર્પિયો કાર પણ જપ્ત કરી છે, જે આ ગુનામાં વપરાયેલી હોવાનું માનવામાં આવે છે….

Read More