Girnar Travel Advisory : ગિરનાર જવાનું પ્લાન કરી રહ્યા છો? પહેલા આ સમાચાર વાંચી લેજો નહીંતર પસ્તાશો!
Girnar Travel Advisory : ગુજરાતમાં ઠંડીના પરિબળોએ જોર પકડ્યું છે. ખાસ કરીને જૂનાગઢના ગિરનાર પર્વત પર ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે, જેનાથી છેલ્લા ચાર દિવસથી રોપવે સેવા બંધ કરી દેવામાં આવી છે. યાત્રિકોની સુરક્ષા મહત્વપૂર્ણ હોવાથી તાત્કાલિક રીતે આ નિર્ણય લેવામાં આવ્યો છે. Girnar Travel Advisory- યાત્રિકોની સલામતી પ્રથમ ગિરનાર પર પવનની ગતિ 50-54 કિલોમીટર…